By Hemangi Sosa
મન
મોતી ની માળા બનાવવા માટે મોતી ની ગોઠવણી કરવી પડે છે.
પણ,લાગણીઓ પરોવવા માટે ક્યાં કોઈ માળા બનાવવી પડે છે ?
શબ્દે - શબ્દે લાગણીઓ પરોવાઈ જાય છે.
પણ, એવી તે કઈ માળા છે ? જે જ્યાં લાગણીઓ આપોઆપ ગોઠવાઈ જાય છે ??????? -મન
7. ( मन )
( मोती का हार बनाने के लिए मोतियों का इंतेज़ाम करना पड़ता है। )
( लेकिन भावनाओं को व्यक्त करने के लिए हार कहा बनाना पड़ता है ? )
( शब्द - शब्द कर के भावनाएं जागती हैं। )
( पर वह कौन सी माला है ? जहां भावनाऐं स्वतः व्यवस्थित होती हैं ???? )
By Hemangi Sosa
Comments