By Hemangi Sosa
મેળો.
મેળો તો તળેટીમાં હોય.
ને શિખર પર એકલતા.
પણ , ઘણી વાર એવું ય થાય છે કે,
મેળાની તળેટીમાં એકલતા મળે.
અને સફળતા ના શિખર પર મેળો.
કેમ ???
(मेला)
( मेला तलहटी में होता हे । )
( और अकेलापन शिखर पर । )
( कई बार ऐसा भी होता है कि, )
(मेले की तलहटी में अकेलापन मिलता है।अकेलापन महसूस होता हे। )
( और सफलता के शिखर पर मेला। )
(क्यों ????? )
By Hemangi Sosa
Comments