By Hemangi Sosa
૧ . ક્ષમતા.
આકાશ ની શોધમાં પક્ષી બની ગઇ છું.
અને શોધી શું રહી છું ?
ઉડવા માટે આકાશ ? કે આકાશે પહોંચવાની સ્વતંત્રતા ?
(क्षमता)
(आसमान की तलाश में पंछी बन गई हूं।)
( और मैं क्या ढूंढ रही हूं ? )
( उड़ने के लिए आसमान ? या आसमान छूने की आजादी ? )
By Hemangi Sosa
Comments