By Hemangi Sosa
માન્યુ કે, હું રાધા નથી. છતાં ય કૃષ્ણ ને ચાહું છું.
એ જાણે છે કે, સૂરોનો શણગાર પ્રેમ છે.અને પ્રેમ એ સાચી આરાધના.
અને હું મારી આરાધના ને જ મારા જીવનનો શણગાર માનુ છું.
એનું આખું અસ્તિત્વ જ કંઇક અલગ છે. એ વાતને પણ જાણું છું.
માન્યુ કે હું રાધા નથી. છતાં ય કૃષ્ણ ને ચાહું છું.
માન્યુ કે હું રાધા નથી. છતાં ય કૃષ્ણ ને ચાહું છું.
( भले ही में राधा नहीं हूं, फिर भी मैं कृष्ण से प्रेम करती हूं । )
( वह जानता है कि, प्रेम संगीत का श्रृंगार है । और प्रेम ही सच्ची पूजा । )
( और मैं अपनी पूजा को ही अपने जीवन का श्रृंगार मानती हूं । )
( उसका पूरा अस्तित्व ही कुछ अलग है । इस बात को भी जानती हूं । )
( भले ही में राधा नहीं हूं । फिर भी मैं कृष्ण से प्रेम करती हूं । )
( भले ही में राधा नहीं हूं । फिर भी मैं कृष्ण से प्रेम करती हूं । )
By Hemangi Sosa
Comments