By Hemangi Sosa
હું આજની નારી છું.
કેવી રીતે કહું ? કે, હું આજની નારી છું .
આ સાહસ, સહનશીલતા અને સંઘર્ષ સાથે અસંખ્ય લડાઈ લડી છું હું.
પણ , પોતાની જાત સાથે લડીને હવે હું કંટાળી છું.
કેવી રીતે કહું ? કે , હું આજની નારી છું.
માની લીધું મેં કે , હું જ મારો " અર્જુન" અને હું જ મારો "કૃષ્ણ".
પણ, તે છતાં, ક્ષણે ક્ષણે હારી છું.
કેવી રીતે કહું ? કે હું આજની નારી છું.
આમ તો લાગણીશીલ છું. કરૂણા, કોમળતા. અને કઠોરતા અઢળક સંવેદનાઓ છે મારામાં.
પણ , મારા સ્વમાન ને બચાવવામાં આજે પણ બીચારી છું.
કેવી રીતે કહું ? કે હું આજની નારી છું .
હવે સવાલ મારો એ છે કે,
હું " શક્તિ " કેમ છું ???
કેવી રીતે કહું ? કે હું આજની નારી છું.
5.
( मैं आज की महिला हूं। )
( मैं कैसे कह सकती हूं कि मैं आज की महिला हूं )
( मैंने साहस, सहनशीलता और संघर्ष के साथ अनगिनत लड़ाइयां लडी है। )
( लेकिन अब मैं खुद से लड़ते-लड़ते थक गई हूं।
( मैं कैसे कह सकती हूं कि मैं आज की महिला हूं )
(मैंने मान लिया कि मैं ही अपना "अर्जुन" और मैं ही अपना "कृष्ण" हूं।)
( लेकिन इसके बावजूद भी मैं पल-पल हार रही हूं। )
( मैं कैसे कह सकती हूं कि मैं आज की महिला हूं ? )
( मैं बहुत भावुक हूं। करुणा, कोमलता और कठोरता मेरे अंदर प्रबल भावनाएं हैं। )
( लेकिन आज भी मैं अपने आत्मसम्मान को बचाने के लिए संघर्ष कर रही हूं । )
( मैं कैसे कह सकती हूं कि मैं आज की महिला हूं ? )
( अब मेरा प्रश्न यह है कि, मैं " शक्ति" क्यों हूं ???? )
( मैं कैसे कह सकती हूं कि मैं आज की महिला हूं ?????? )
By Hemangi Sosa
Comments